આ ચોમાસામાં વરસાદની સાથે સાથે કવિ Tushar Shuklaની આ સંવેદન ભીની કવિતામાં પણ ભીંજાઈ જાવ. આ વાંચીને કોઈ ગમતું યાદ આવે તો તેની સાથે શેર કરો... કોઈ વહાલા મિત્રોને ટેગ કરો... ના તારું ના મારું, ચોમાસુ સંગાથે માણીએ તો સારું લીલીછમ આંખ મને ઊગી છે પાંખ મારું હૈયુ રટે છે એક્ધારું, ચોમાસું સાથે માણીએ તો સારું...

આ ચોમાસામાં વરસાદની સાથે સાથે કવિ Tushar Shuklaની આ સંવેદન ભીની કવિતામાં પણ ભીંજાઈ જાવ. આ વાંચીને કોઈ ગમતું યાદ આવે તો તેની સાથે શેર કરો... કોઈ વહાલા મિત્રોને ટેગ કરો...

ના તારું ના મારું, 
ચોમાસુ સંગાથે માણીએ તો સારું
લીલીછમ આંખ મને ઊગી છે પાંખ 
મારું હૈયુ રટે છે એક્ધારું,
ચોમાસું સાથે માણીએ તો સારું...

Let's Connect

sm2p0