પ્રિય મિત્રો, આટલા વર્ષો સુધી જીએલએફને આપનો સ્નેહ અને હુંફ મળતા રહ્યા છે. લોકડાઉનના આ કપરા સમયે આપનુ સ્વાસ્થ્ય અને સુખાકારી જળવાઈ રહે તે માટે સમગ્ર જીએલએફ ટીમ વતી હૃદય પૂર્વકની પ્રાર્થના. આપણા સહુનો આ સમય રસપ્રદ બને તે માટે અમે આપની સમક્ષ જીએલએફ ની ડિજીટલ આવૃત્તિ લાવ્યા છીએ. વારંવાર અવનવા કાર્યક્રમો અહીંયા રજૂ કરવાની અમારી ઈચ્છા છે. આશા રાખીએ છીએ કે આપ હંમેશની જેમ અમારા આ પ્રયાસમાં આપ પણ વધાવશો. Raam Mori Bhargav Purohit Jumana Samkit Samkit Shah Rajendra Patel Aarti Boriya Niharika Shah Kamal Khokhani Akshat Khokhani Paras Jha

gujlitfest, literature, Gujarati, Covid19

Gujarat Literature Festival,  gujlitfest, literature, Gujarati, Covid19

પ્રિય મિત્રો,
આટલા વર્ષો સુધી જીએલએફને આપનો સ્નેહ અને હુંફ મળતા રહ્યા છે.
લોકડાઉનના આ કપરા સમયે આપનુ સ્વાસ્થ્ય અને સુખાકારી જળવાઈ રહે તે માટે સમગ્ર જીએલએફ ટીમ વતી હૃદય પૂર્વકની પ્રાર્થના.
આપણા સહુનો આ સમય રસપ્રદ બને તે માટે અમે આપની સમક્ષ જીએલએફ ની ડિજીટલ આવૃત્તિ લાવ્યા છીએ.
વારંવાર અવનવા કાર્યક્રમો અહીંયા રજૂ કરવાની અમારી ઈચ્છા છે.
આશા રાખીએ છીએ કે આપ હંમેશની જેમ અમારા આ પ્રયાસમાં આપ પણ વધાવશો.
Raam Mori Bhargav Purohit Jumana Samkit Samkit Shah Rajendra Patel Aarti Boriya Niharika Shah Kamal Khokhani Akshat Khokhani Paras Jha

#gujlitfest #literature #Gujarati #Covid19

પ્રિય મિત્રો, આટલા વર્ષો સુધી જીએલએફને આપનો સ્નેહ અને હુંફ મળતા રહ્યા છે. લોકડાઉનના આ કપરા સમયે આપનુ સ્વાસ્થ્ય અને સુખાકારી જળવાઈ રહે તે માટે સમગ્ર જીએલએફ ટીમ વતી હૃદય પૂર્વકની પ્રાર્થના. આપણા સહુનો આ સમય રસપ્રદ બને તે માટે અમે આપની સમક્ષ જીએલએફ ની ડિજીટલ આવૃત્તિ લાવ્યા છીએ. વારંવાર અવનવા કાર્યક્રમો અહીંયા રજૂ કરવાની અમારી ઈચ્છા છે. આશા રાખીએ છીએ કે આપ હંમેશની જેમ અમારા આ પ્રયાસમાં આપ પણ વધાવશો. Raam Mori Bhargav Purohit Jumana Samkit Samkit Shah Rajendra Patel Aarti Boriya Niharika Shah Kamal Khokhani Akshat Khokhani Paras Jha #gujlitfest #literature #Gujarati #Covid19

Let's Connect

sm2p0