On his book 'Why I am a Hindu'. અમદાવાદમાં છઠ્ઠા જી.એલ.એફ.નું આયોજન આવતા મહિને એટલેકે ડિસેમ્બરની 14, 15 અને 16ના રોજ થયુ છે. આ સીઝનની શરૂઆત થઇ શનિવાર તારીખ 10 નવેમ્બરના રોજ. સંયુક્ત રાષ્ટ્રસંઘના ભૂતપૂર્વ અંડર સેક્રેટરી જનરલ અને 17 ઉપરાંત પુસ્તકોના લેખક (જેમાના ઘણાખરા બેસ્ટસેલર નીવડ્યા છે) શશી થરૂર ગઈકાલે અમદાવાદમાં જી.એલ.એફ. દ્વારા અમદાવાદ બુક ક્લબ અને હાઉસ ઓફ મંગલદાસ સાથે સંયુક્ત રીતે આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમના બહુચર્ચિત પુસ્તક ‘વહાય આઈ એમ એ હિન્દૂ’ અંગે એક વાતચીતનું આયોજન કરાયું હતું. થિરુવનંથપુરમ કેરાલાથી ચૂંટાયેલા કોન્ગ્રેસના આ સાંસદ પાર્ટી પૉલિટ્ક્સથી ઉપર રહી બોલવા માટે પંકાયેલા છે. અને આજ રીતે તેમણે કોન્ગ્રેસ અને બીજેપીના હિન્દુત્વ વિષે ફોડ પાડીને ચર્ચા કરી હતી. વિશ્વના સહુથી પ્રભાવશાળી વક્તાઓમાં જેમની ગણના થાય છે તેવા થરૂર તેમની સૌમ્ય પરંતુ જ્ઞાનસભર વાકછટા માટે જાણીતા છે અને આ કાર્યક્રમમાં તેમના વક્તવ્યનો પ્રભાવ શ્રોતાઓએ માણ્યો હતો. Shashi Tharoor , Ahmedabad Book Club , TheHouseof MG , Jumana Samkit , Samkit Shah , Paras Jha , Niharika Shah , Rajendra Patel , Avani Desai , Chiranjiv Patel , Priyanshi Patel , Abhay Mangaldas

Gujarat Literature Festival 2018 | A Celebration Of Literary Creativity | Kanoria Centre for Arts | GLF

Gujarat Literature Festival, Gujarat Literature Festival 2018 | A Celebration Of Literary Creativity | Kanoria Centre for Arts | GLF

On his book 'Why I am a Hindu'.
અમદાવાદમાં છઠ્ઠા જી.એલ.એફ.નું આયોજન આવતા મહિને એટલેકે ડિસેમ્બરની 14, 15 અને 16ના રોજ થયુ છે. આ સીઝનની શરૂઆત થઇ શનિવાર તારીખ 10 નવેમ્બરના રોજ. સંયુક્ત રાષ્ટ્રસંઘના ભૂતપૂર્વ અંડર સેક્રેટરી જનરલ અને 17 ઉપરાંત પુસ્તકોના લેખક (જેમાના ઘણાખરા બેસ્ટસેલર નીવડ્યા છે) શશી થરૂર ગઈકાલે અમદાવાદમાં જી.એલ.એફ. દ્વારા અમદાવાદ બુક ક્લબ અને હાઉસ ઓફ મંગલદાસ સાથે સંયુક્ત રીતે આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમના બહુચર્ચિત પુસ્તક ‘વહાય આઈ એમ એ હિન્દૂ’ અંગે એક વાતચીતનું આયોજન કરાયું હતું. થિરુવનંથપુરમ કેરાલાથી ચૂંટાયેલા કોન્ગ્રેસના આ સાંસદ પાર્ટી પૉલિટ્ક્સથી ઉપર રહી બોલવા માટે પંકાયેલા છે. અને આજ રીતે તેમણે કોન્ગ્રેસ અને બીજેપીના હિન્દુત્વ વિષે ફોડ પાડીને ચર્ચા કરી હતી. વિશ્વના સહુથી પ્રભાવશાળી વક્તાઓમાં જેમની ગણના થાય છે તેવા થરૂર તેમની સૌમ્ય પરંતુ જ્ઞાનસભર વાકછટા માટે જાણીતા છે અને આ કાર્યક્રમમાં તેમના વક્તવ્યનો પ્રભાવ શ્રોતાઓએ માણ્યો હતો. Shashi Tharoor , Ahmedabad Book Club , TheHouseof MG , Jumana Samkit , Samkit Shah , Paras Jha , Niharika Shah , Rajendra Patel , Avani Desai , Chiranjiv Patel , Priyanshi Patel , Abhay Mangaldas

On his book 'Why I am a Hindu'. અમદાવાદમાં છઠ્ઠા જી.એલ.એફ.નું આયોજન આવતા મહિને એટલેકે ડિસેમ્બરની 14, 15 અને 16ના રોજ થયુ છે. આ સીઝનની શરૂઆત થઇ શનિવાર તારીખ 10 નવેમ્બરના રોજ. સંયુક્ત રાષ્ટ્રસંઘના ભૂતપૂર્વ અંડર સેક્રેટરી જનરલ અને 17 ઉપરાંત પુસ્તકોના લેખક (જેમાના ઘણાખરા બેસ્ટસેલર નીવડ્યા છે) શશી થરૂર ગઈકાલે અમદાવાદમાં જી.એલ.એફ. દ્વારા અમદાવાદ બુક ક્લબ અને હાઉસ ઓફ મંગલદાસ સાથે સંયુક્ત રીતે આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમના બહુચર્ચિત પુસ્તક ‘વહાય આઈ એમ એ હિન્દૂ’ અંગે એક વાતચીતનું આયોજન કરાયું હતું. થિરુવનંથપુરમ કેરાલાથી ચૂંટાયેલા કોન્ગ્રેસના આ સાંસદ પાર્ટી પૉલિટ્ક્સથી ઉપર રહી બોલવા માટે પંકાયેલા છે. અને આજ રીતે તેમણે કોન્ગ્રેસ અને બીજેપીના હિન્દુત્વ વિષે ફોડ પાડીને ચર્ચા કરી હતી. વિશ્વના સહુથી પ્રભાવશાળી વક્તાઓમાં જેમની ગણના થાય છે તેવા થરૂર તેમની સૌમ્ય પરંતુ જ્ઞાનસભર વાકછટા માટે જાણીતા છે અને આ કાર્યક્રમમાં તેમના વક્તવ્યનો પ્રભાવ શ્રોતાઓએ માણ્યો હતો. Shashi Tharoor , Ahmedabad Book Club , TheHouseof MG , Jumana Samkit , Samkit Shah , Paras Jha , Niharika Shah , Rajendra Patel , Avani Desai , Chiranjiv Patel , Priyanshi Patel , Abhay Mangaldas

Let's Connect

sm2p0