ગુજરાતી ગઝલ ગમતી હોય તો 'મરીઝ'ની ગઝલ કે શેર તમને સ્પર્શ્યા વિના નહીં રહ્યા હોય. ઘણા લોકોને એ ખબર નથી હોતી કે એમને ગમતાં શેર કોણે લખ્યાં છે, પરંતુ એ શેર એમના મનમાં સળવળેલી ઊર્મિઓને બખૂબી વાચા આપે છે એટલે એમને યાદ રહી ગયા હોય છે. ઘણાં શેર એવા છે, જે લોકમાનસમાં એવી રીતે છવાઈ ગયા છે કે એ 'મરીઝ' દ્વારા લખાયેલાં છે એવું પણ ભાવકોને યાદ નથી રહ્યું. બાળપણથી લઈ વૃદ્ધત્વ સુધીની અવસ્થાઓમાં જુદાં જુદાં સ્વરૂપે પ્રેમ કેવો શાશ્વત બની રહે છે, તે 'મરીઝ'ની શાયરીમાં જોવા મળે છે. જો પ્રેમને જોવાની દૃષ્ટિ અને અનુભવવા માટેનું હૃદય હોય તો તમારી ચોતરફ જુઓ તમને જણાશે કે, 'એકાદ હો તો એને છુપાવી શકું, ‘મરીઝ’ ! આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે.' આજે માણીએ 'મરીઝ'ને... Jignesh Mevani Apurva Ashar Rajesh Vyas 'Miskeen'

Gujarat Literature Festival 2018 | A Celebration Of Literary Creativity | Kanoria Centre for Arts | GLF

Gujarat Literature Festival, Gujarat Literature Festival 2018 | A Celebration Of Literary Creativity | Kanoria Centre for Arts | GLF

ગુજરાતી ગઝલ ગમતી હોય તો 'મરીઝ'ની ગઝલ કે શેર તમને સ્પર્શ્યા વિના નહીં રહ્યા હોય.

ઘણા લોકોને એ ખબર નથી હોતી કે એમને ગમતાં શેર કોણે લખ્યાં છે, પરંતુ એ શેર એમના મનમાં સળવળેલી ઊર્મિઓને બખૂબી વાચા આપે છે એટલે એમને યાદ રહી ગયા હોય છે.

ઘણાં શેર એવા છે, જે લોકમાનસમાં એવી રીતે છવાઈ ગયા છે કે એ 'મરીઝ' દ્વારા લખાયેલાં છે એવું પણ ભાવકોને યાદ નથી રહ્યું.

બાળપણથી લઈ વૃદ્ધત્વ સુધીની અવસ્થાઓમાં જુદાં જુદાં સ્વરૂપે પ્રેમ કેવો શાશ્વત બની રહે છે, તે 'મરીઝ'ની શાયરીમાં જોવા મળે છે. જો પ્રેમને જોવાની દૃષ્ટિ અને અનુભવવા માટેનું હૃદય હોય તો તમારી ચોતરફ જુઓ તમને જણાશે કે,
'એકાદ હો તો એને છુપાવી શકું, ‘મરીઝ’ !
આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે.'
આજે માણીએ 'મરીઝ'ને...
Jignesh Mevani Apurva Ashar Rajesh Vyas 'Miskeen'

ગુજરાતી ગઝલ ગમતી હોય તો 'મરીઝ'ની ગઝલ કે શેર તમને સ્પર્શ્યા વિના નહીં રહ્યા હોય. ઘણા લોકોને એ ખબર નથી હોતી કે એમને ગમતાં શેર કોણે લખ્યાં છે, પરંતુ એ શેર એમના મનમાં સળવળેલી ઊર્મિઓને બખૂબી વાચા આપે છે એટલે એમને યાદ રહી ગયા હોય છે. ઘણાં શેર એવા છે, જે લોકમાનસમાં એવી રીતે છવાઈ ગયા છે કે એ 'મરીઝ' દ્વારા લખાયેલાં છે એવું પણ ભાવકોને યાદ નથી રહ્યું. બાળપણથી લઈ વૃદ્ધત્વ સુધીની અવસ્થાઓમાં જુદાં જુદાં સ્વરૂપે પ્રેમ કેવો શાશ્વત બની રહે છે, તે 'મરીઝ'ની શાયરીમાં જોવા મળે છે. જો પ્રેમને જોવાની દૃષ્ટિ અને અનુભવવા માટેનું હૃદય હોય તો તમારી ચોતરફ જુઓ તમને જણાશે કે, 'એકાદ હો તો એને છુપાવી શકું, ‘મરીઝ’ ! આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે.' આજે માણીએ 'મરીઝ'ને... Jignesh Mevani Apurva Ashar Rajesh Vyas 'Miskeen'

Let's Connect

sm2p0