મસ્ત કવિ મનોજ ખંડેરિયા આજે કવિના જન્મ દિવસે‌ માણો એમણે લખેલી આ ગઝલ એમના જ હસ્તાક્ષરમાં. વરસોનાં વરસ લાગે તો પણ વાંચતાં વાંચતાં મન ન ભરાય તેવી તેમની ગઝલોમાં તમને શું સ્પર્શે છે? મનોજભાઈની બીજી કઈ રચનાઓ તમને ગમે છે? અમને કોમેન્ટમાં જણાવો. મનોજભાઈની આ તસવીર અને એમના હસ્તાક્ષરમાં લખાયેલી આ ગઝલ અમારી સાથે વહેંચવા બદલ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ પૂર્ણિમાબેન ખંડેરિયા અને અભિજાત ખંડેરિયાનો આભાર માને છે.

#Gujarati #Literature #poem
મસ્ત કવિ મનોજ ખંડેરિયા

આજે કવિના જન્મ દિવસે‌ માણો એમણે લખેલી આ ગઝલ એમના જ હસ્તાક્ષરમાં. 

વરસોનાં વરસ લાગે તો પણ વાંચતાં વાંચતાં મન ન ભરાય તેવી તેમની ગઝલોમાં તમને શું સ્પર્શે છે? મનોજભાઈની બીજી કઈ રચનાઓ તમને ગમે છે? અમને કોમેન્ટમાં જણાવો.

મનોજભાઈની આ તસવીર અને એમના હસ્તાક્ષરમાં લખાયેલી આ ગઝલ અમારી સાથે વહેંચવા બદલ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ પૂર્ણિમાબેન ખંડેરિયા અને અભિજાત ખંડેરિયાનો આભાર માને છે. 

મસ્ત કવિ મનોજ ખંડેરિયા આજે કવિના જન્મ દિવસે‌ માણો એમણે લખેલી આ ગઝલ એમના જ હસ્તાક્ષરમાં. વરસોનાં વરસ લાગે તો પણ વાંચતાં વાંચતાં મન ન ભરાય તેવી તેમની ગઝલોમાં તમને શું સ્પર્શે છે? મનોજભાઈની બીજી કઈ રચનાઓ તમને ગમે છે? અમને કોમેન્ટમાં જણાવો. મનોજભાઈની આ તસવીર અને એમના હસ્તાક્ષરમાં લખાયેલી આ ગઝલ અમારી સાથે વહેંચવા બદલ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ પૂર્ણિમાબેન ખંડેરિયા અને અભિજાત ખંડેરિયાનો આભાર માને છે. #Gujarati #Literature #poem

Let's Connect

sm2p0