મસ ત કવ મન જ ખ ડ ર ય આજ કવ ન જન મ દ વસ મ ણ એમણ લખ લ આ ગઝલ એમન જ હસ ત ક ષરમ વરસ ન વરસ લ ગ ત પણ વ ચત વ ચત મન ન ભર ય ત વ ત મન ગઝલ મ તમન શ સ પર શ છ મન જભ ઈન બ જ કઈ રચન ઓ તમન ગમ છ અમન ક મ ન ટમ જણ વ મન જભ ઈન આ તસવ ર અન એમન હસ ત ક ષરમ લખ ય લ આ ગઝલ અમ ર સ થ વહ ચવ બદલ ગ જર ત લ ટર ચર ફ સ ટ વલ પ ર ણ મ બ ન ખ ડ ર ય અન અભ જ ત ખ ડ ર ય ન આભ ર મ ન છ

#Gujarati #Literature #poem
મસ્ત કવિ મનોજ ખંડેરિયા

આજે કવિના જન્મ દિવસે‌ માણો એમણે લખેલી આ ગઝલ એમના જ હસ્તાક્ષરમાં. 

વરસોનાં વરસ લાગે તો પણ વાંચતાં વાંચતાં મન ન ભરાય તેવી તેમની ગઝલોમાં તમને શું સ્પર્શે છે? મનોજભાઈની બીજી કઈ રચનાઓ તમને ગમે છે? અમને કોમેન્ટમાં જણાવો.

મનોજભાઈની આ તસવીર અને એમના હસ્તાક્ષરમાં લખાયેલી આ ગઝલ અમારી સાથે વહેંચવા બદલ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ પૂર્ણિમાબેન ખંડેરિયા અને અભિજાત ખંડેરિયાનો આભાર માને છે. 

મસ્ત કવિ મનોજ ખંડેરિયા આજે કવિના જન્મ દિવસે‌ માણો એમણે લખેલી આ ગઝલ એમના જ હસ્તાક્ષરમાં. વરસોનાં વરસ લાગે તો પણ વાંચતાં વાંચતાં મન ન ભરાય તેવી તેમની ગઝલોમાં તમને શું સ્પર્શે છે? મનોજભાઈની બીજી કઈ રચનાઓ તમને ગમે છે? અમને કોમેન્ટમાં જણાવો. મનોજભાઈની આ તસવીર અને એમના હસ્તાક્ષરમાં લખાયેલી આ ગઝલ અમારી સાથે વહેંચવા બદલ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ પૂર્ણિમાબેન ખંડેરિયા અને અભિજાત ખંડેરિયાનો આભાર માને છે. #Gujarati #Literature #poem

Let's Connect

sm2p0