વાદળછાયા વરસાદી વાતાવરણમાં રોમેન્ટિક થઈ જવું સહજ છે. કવિ ન્હાનાલાલે તેમની આ રચનામાં આ ભીની-ભીની ઋતુમાં પ્રેમિકાને અનુભવાતી લાગણીઓને વણી લીધી છે. પ્રેમ તો પ્રિયજન માટે પણ હોઈ શકે અને પ્રભુ માટે પણ. આ ઊર્મિઓ પ્રિયતમ માટે છે કે પરમેશ્વર માટે? આ પંક્તિઓ વાંચીને તમે જ નક્કી કરો કે કવિએ તે કોના માટે લખી છે અને અમને કૉમેન્ટમાં જણાવો

#Gujarati #Literature #poem #GLF #Gujlitfest
વાદળછાયા વરસાદી વાતાવરણમાં રોમેન્ટિક થઈ જવું સહજ છે. કવિ ન્હાનાલાલે તેમની આ રચનામાં આ ભીની-ભીની ઋતુમાં પ્રેમિકાને અનુભવાતી લાગણીઓને વણી લીધી છે. પ્રેમ તો પ્રિયજન માટે પણ હોઈ શકે અને પ્રભુ માટે પણ. 

આ ઊર્મિઓ પ્રિયતમ માટે છે કે પરમેશ્વર માટે?  આ પંક્તિઓ વાંચીને તમે જ નક્કી કરો કે કવિએ તે કોના માટે લખી છે અને અમને કૉમેન્ટમાં જણાવો #Gujarati #Literature #poem #GLF #Gujlitfest

વાદળછાયા વરસાદી વાતાવરણમાં રોમેન્ટિક થઈ જવું સહજ છે. કવિ ન્હાનાલાલે તેમની આ રચનામાં આ ભીની-ભીની ઋતુમાં પ્રેમિકાને અનુભવાતી લાગણીઓને વણી લીધી છે. પ્રેમ તો પ્રિયજન માટે પણ હોઈ શકે અને પ્રભુ માટે પણ. આ ઊર્મિઓ પ્રિયતમ માટે છે કે પરમેશ્વર માટે? આ પંક્તિઓ વાંચીને તમે જ નક્કી કરો કે કવિએ તે કોના માટે લખી છે અને અમને કૉમેન્ટમાં જણાવો #Gujarati #Literature #poem #GLF #Gujlitfest

Let's Connect

sm2p0