ભૂખ્યા પેટે ભજન ન થાય તો સાહિત્ય સાધના તો કેમની થાય ? ગુજરાતીઓનો સ્વાદ અને ચટાકો તો આખા વર્લ્ડમાં વખણાય છે. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ સાહિત્યના ભૂલાઈ જતા પ્રકારો વિશે વાત કરે છે, વિસરાતા જતા સર્જકોની વાત કરે તો પછી વિસરાતી વાનગીઓનું શું ? યેસ, જીએલએફ આ વર્ષે લીટરેચર ફેસ્ટિવલની સાથોસાથ લાવી રહ્યો છે ત્રણ દિવસનો ફૂડ ફેસ્ટિવલ ! અહીં માત્ર વાત નહીં સ્વાદ પણ મળશે. ગુજરાતી લોકજીવનની પરંપરાગત અને વિસરાયેલી વાનગીઓનો ચટાકો જીએલએફમાં માણવા મળશે. આવો, આ વાનીઓ માણીએ અને ગુજરાતી ફૂડ પરંપરાને નવેસરથી જાણીએ !

glf8, gujlitfest, foodfestival

Gujarat Literature Festival,  glf8, gujlitfest, foodfestival

ભૂખ્યા પેટે ભજન ન થાય તો સાહિત્ય સાધના તો કેમની થાય ? ગુજરાતીઓનો સ્વાદ અને ચટાકો તો આખા વર્લ્ડમાં વખણાય છે. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ સાહિત્યના ભૂલાઈ જતા પ્રકારો વિશે વાત કરે છે, વિસરાતા જતા સર્જકોની વાત કરે તો પછી વિસરાતી વાનગીઓનું શું ? યેસ, જીએલએફ આ વર્ષે લીટરેચર ફેસ્ટિવલની સાથોસાથ લાવી રહ્યો છે ત્રણ દિવસનો ફૂડ ફેસ્ટિવલ ! અહીં માત્ર વાત નહીં સ્વાદ પણ મળશે. ગુજરાતી લોકજીવનની પરંપરાગત અને વિસરાયેલી વાનગીઓનો ચટાકો જીએલએફમાં માણવા મળશે. આવો, આ વાનીઓ માણીએ અને ગુજરાતી ફૂડ પરંપરાને નવેસરથી જાણીએ !

#glf8 #gujlitfest #foodfestival

ભૂખ્યા પેટે ભજન ન થાય તો સાહિત્ય સાધના તો કેમની થાય ? ગુજરાતીઓનો સ્વાદ અને ચટાકો તો આખા વર્લ્ડમાં વખણાય છે. ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ સાહિત્યના ભૂલાઈ જતા પ્રકારો વિશે વાત કરે છે, વિસરાતા જતા સર્જકોની વાત કરે તો પછી વિસરાતી વાનગીઓનું શું ? યેસ, જીએલએફ આ વર્ષે લીટરેચર ફેસ્ટિવલની સાથોસાથ લાવી રહ્યો છે ત્રણ દિવસનો ફૂડ ફેસ્ટિવલ ! અહીં માત્ર વાત નહીં સ્વાદ પણ મળશે. ગુજરાતી લોકજીવનની પરંપરાગત અને વિસરાયેલી વાનગીઓનો ચટાકો જીએલએફમાં માણવા મળશે. આવો, આ વાનીઓ માણીએ અને ગુજરાતી ફૂડ પરંપરાને નવેસરથી જાણીએ ! #glf8 #gujlitfest #foodfestival

Let's Connect

sm2p0