ગુજરાતી સાહિત્ય હવે ‘અ-વિનોદી’ થઈ ગયું. ક્ષણે-ક્ષણે સતત હાસ્યરસને જીવનારા, પોતાના તીવ્ર કટાક્ષો, ઐતિહાસિક તથ્યોનાં આગવા અર્થઘટનથી સાહજિક હાસ્ય નિપજાવનારા અને ગુજરાતના નવા હાસ્યલેખકોના ‘દાદા’ વિનોદ ભટ્ટ હવે પરલોકમાં પોતાની અનોખી શૈલીથી હસાવતા રહેશે. પરંતુ હવે વિનોદ દાદા ગુજરાતી ભાષા અને સાહિત્યના ચાહકોની આંખમાં આંસુ અને હૃદયમાં શોક મૂકી સૌને અલવિદા કહી ગયા. વિનોદ ભટ્ટને શોક-મગ્ન GLF પરિવારની શ્રદ્ધાંજલિ.

Gujarat Literature Festival 2018 | A Celebration Of Literary Creativity | Kanoria Centre for Arts | GLF

ગુજરાતી સાહિત્ય હવે ‘અ-વિનોદી’ થઈ ગયું.
ક્ષણે-ક્ષણે સતત હાસ્યરસને જીવનારા, પોતાના તીવ્ર કટાક્ષો, ઐતિહાસિક તથ્યોનાં આગવા અર્થઘટનથી સાહજિક હાસ્ય નિપજાવનારા અને ગુજરાતના નવા હાસ્યલેખકોના ‘દાદા’ વિનોદ ભટ્ટ હવે પરલોકમાં પોતાની અનોખી શૈલીથી હસાવતા રહેશે. પરંતુ હવે વિનોદ દાદા ગુજરાતી ભાષા અને સાહિત્યના ચાહકોની આંખમાં આંસુ અને હૃદયમાં શોક મૂકી સૌને અલવિદા કહી ગયા.

વિનોદ ભટ્ટને શોક-મગ્ન GLF પરિવારની શ્રદ્ધાંજલિ.

ગુજરાતી સાહિત્ય હવે ‘અ-વિનોદી’ થઈ ગયું. ક્ષણે-ક્ષણે સતત હાસ્યરસને જીવનારા, પોતાના તીવ્ર કટાક્ષો, ઐતિહાસિક તથ્યોનાં આગવા અર્થઘટનથી સાહજિક હાસ્ય નિપજાવનારા અને ગુજરાતના નવા હાસ્યલેખકોના ‘દાદા’ વિનોદ ભટ્ટ હવે પરલોકમાં પોતાની અનોખી શૈલીથી હસાવતા રહેશે. પરંતુ હવે વિનોદ દાદા ગુજરાતી ભાષા અને સાહિત્યના ચાહકોની આંખમાં આંસુ અને હૃદયમાં શોક મૂકી સૌને અલવિદા કહી ગયા. વિનોદ ભટ્ટને શોક-મગ્ન GLF પરિવારની શ્રદ્ધાંજલિ.

Let's Connect

sm2p0