સાહિત્યકાર બનવાની ઉત્તમ તક ...... શું તમારી અંદરના સાહિત્યકારને બહાર લાવવા ઈચ્છો છો ? તો જલ્દીથી તમારી લખેલી કવિતા ,વાર્તા ,નિબંધ ,હાઈકુ ,ગઝલ ,પત્ર , આત્મકથા ,સોનેટ ,એકાંકી ,નાટક ....... કે આવી કોઈપણ સાહિત્યિક કૃતિ GLF ને મોકલો. પસંદ કરેલ કૃતિને GLF દ્રારા પ્રસિદ્વ કરવામાં આવશે. અગત્યની સૂચનાઓ : - તમારી કૃતિ મૌલિક હોવી જોઈએ. -કૃતિમાં કોઈપણ પ્રકારની અશિષ્ટ ભાષાનો ઉપયોગ થવો જોઈએ નહિ. - GLF ને મોકલેલ કૃતિ પોતાની જ હોવી જોઈએ. - કૃતિને પસંદ કરવાનો અધિકાર માત્ર GLF નો રહેશે. આપ આપની કૃતિ gujlitfestcontest@gmail.com પર મોકલી શકો છો. નિયમો: 1. કોઈપણ વ્યક્તિ માત્ર એકજ કૃતિ મોકલી શકે છે. અનેક સાહિત્યિક પ્રકારની કૃતિઓ હોઈ કે અનેક ભાષાઓમાં લખાયેલી હોય તો પણ વ્યક્તિદીઠ એકજ શ્રેષ્ઠ લાગતી કૃતિજ મોકલવા વિનંતી. 2. કૃતિઓ માત્ર અને માત્ર ઇમેઇલથીજ સ્વિકારાશે. ટપાલથી કે FBથી ના મોકલવી. 3. છેલ્લી તારીખ ડિસેમ્બર 15, 2017 રહેશે. 4. પસંદ થયેલી કૃતિઓ GLF દ્વારા પ્રસિદ્ધ થનારી પુસ્તિકા/સંચયિકામાં પ્રસિદ્ધ થશે. 5. gujlitfestcontest@gmail.com પર JPG કે PDF તરીકે અટેચ કરીને કૃતિ મોકલવી. 6. કૃતિમાં તમારું, નામ, સરનામું અને ઉંમર જણાવવા જરૂરી છે. સાથે પોતાનો ફોટો અટેચ કરવો. 7. કૃતિની લંબાઈ અંગે કોઈ ચોક્કસ જરૂરિયાત નથી, પરંતુ ટૂંકી હશે તો વધાવવામાં આવશે. 8. ખુબ મોટી કૃતિઓ જે GLF માટે પ્રસિદ્ધ કરવી શક્ય ન હોય, પરંતુ પસંદગી પામશે તો લેખક જોડે વાત કરી પ્રકાશક જોડે સંપર્ક કરાવવામાં આવશે. 9. અંગ્રેજી, હિન્દી કે ગુજરાતી એમાં ત્રણમાંથી કોઈપણ ભાષામાં કૃતિ લખી શકાશે. 10. આ કોન્ટેસ્ટ અંગે કોઈ પત્રવ્યવહાર કે પ્રસિદ્ધિની તારીખ વિગેરે વિષે, વ્યક્તિગત જવાબો આપવા શક્ય નહિ બને. નક્કી થયે જાણ કરી દેવામાં આવશે. 11. આ મૌલિક કૃતિના હક્ક, લેખકનાજ રહૅશૅ અને GLF માત્ર એક વાર કે ફરીથી અન્ય પુસ્તક કે સંચયિકા તરીકે, પ્રિન્ટ કે ડિજિટલ માધ્યમથી, જાતે કે અન્યો દ્વારા, પ્રસિદ્ધ કરવા/કરાવવા પૂરતોજ ઉપયોગ કરશે. 12.આ કૃતિઓ GLF દ્વારા પ્રકાશિત થયા પછી, અન્ય પ્રકાશનોમાં (અથવા ફેબ્રુઆરી 15, 2018) પ્રસિદ્ધ કરી શકાશે. આ અંગે કોઈ પત્રવ્યવહાર કે પૃચ્છાની જરૂર નથી. 13. કઈ કૃતિ પ્રસિદ્ધ કરવી, કે નહિ, તે અંગેના બધાજ નિર્ણયો GLFના રહેશે. અને તે અંગે કોઈ ચર્ચાને સ્થાન નથી. 14. આ કોન્ટેસ્ટનો હેતુ ઉગતા લેખકોને પ્રસિદ્ધ કરવાનો છે.

gujratliteraturefestival, gujlitfest, glf, glf5comingsoon, readyforglf, events, glfcontest, ahmedabad, baroda, vadodara, gujarat, india, gujlitfest5

Gujarat Literature Festival,  gujratliteraturefestival, gujlitfest, glf, glf5comingsoon, readyforglf, events, glfcontest, ahmedabad, baroda, vadodara, gujarat, india, gujlitfest5

સાહિત્યકાર બનવાની ઉત્તમ તક ......
શું તમારી અંદરના સાહિત્યકારને બહાર લાવવા ઈચ્છો છો ?
તો જલ્દીથી તમારી લખેલી કવિતા ,વાર્તા ,નિબંધ ,હાઈકુ ,ગઝલ ,પત્ર , આત્મકથા ,સોનેટ ,એકાંકી ,નાટક .......
કે આવી કોઈપણ સાહિત્યિક કૃતિ GLF ને મોકલો.
પસંદ કરેલ કૃતિને GLF દ્રારા પ્રસિદ્વ કરવામાં આવશે.
અગત્યની સૂચનાઓ :
- તમારી કૃતિ મૌલિક હોવી જોઈએ.
-કૃતિમાં કોઈપણ પ્રકારની અશિષ્ટ ભાષાનો ઉપયોગ થવો જોઈએ નહિ.
- GLF ને મોકલેલ કૃતિ પોતાની જ હોવી જોઈએ.
- કૃતિને પસંદ કરવાનો અધિકાર માત્ર GLF નો રહેશે.
આપ આપની કૃતિ gujlitfestcontest@gmail.com પર મોકલી શકો છો.

#gujratliteraturefestival #gujlitfest #glf #glf5comingsoon #readyforglf #events #glfcontest #ahmedabad #baroda #vadodara #gujarat #india #gujlitfest5

નિયમો:
1. કોઈપણ વ્યક્તિ માત્ર એકજ કૃતિ મોકલી શકે છે. અનેક સાહિત્યિક પ્રકારની કૃતિઓ હોઈ કે અનેક ભાષાઓમાં લખાયેલી હોય તો પણ વ્યક્તિદીઠ એકજ શ્રેષ્ઠ લાગતી કૃતિજ મોકલવા વિનંતી.
2. કૃતિઓ માત્ર અને માત્ર ઇમેઇલથીજ સ્વિકારાશે. ટપાલથી કે FBથી ના મોકલવી.
3. છેલ્લી તારીખ ડિસેમ્બર 15, 2017 રહેશે.
4. પસંદ થયેલી કૃતિઓ GLF દ્વારા પ્રસિદ્ધ થનારી પુસ્તિકા/સંચયિકામાં પ્રસિદ્ધ થશે.
5. gujlitfestcontest@gmail.com પર JPG કે PDF તરીકે અટેચ કરીને કૃતિ મોકલવી.
6. કૃતિમાં તમારું, નામ, સરનામું અને ઉંમર જણાવવા જરૂરી છે. સાથે પોતાનો ફોટો અટેચ કરવો.
7. કૃતિની લંબાઈ અંગે કોઈ ચોક્કસ જરૂરિયાત નથી, પરંતુ ટૂંકી હશે તો વધાવવામાં આવશે.
8. ખુબ મોટી કૃતિઓ જે GLF માટે પ્રસિદ્ધ કરવી શક્ય ન હોય, પરંતુ પસંદગી પામશે તો લેખક જોડે વાત કરી પ્રકાશક જોડે સંપર્ક કરાવવામાં આવશે.
9. અંગ્રેજી, હિન્દી કે ગુજરાતી એમાં ત્રણમાંથી કોઈપણ ભાષામાં કૃતિ લખી શકાશે.
10. આ કોન્ટેસ્ટ અંગે કોઈ પત્રવ્યવહાર કે પ્રસિદ્ધિની તારીખ વિગેરે વિષે, વ્યક્તિગત જવાબો આપવા શક્ય નહિ બને. નક્કી થયે જાણ કરી દેવામાં આવશે.
11. આ મૌલિક કૃતિના હક્ક, લેખકનાજ રહૅશૅ અને GLF માત્ર એક વાર કે ફરીથી અન્ય પુસ્તક કે સંચયિકા તરીકે, પ્રિન્ટ કે ડિજિટલ માધ્યમથી, જાતે કે અન્યો દ્વારા, પ્રસિદ્ધ કરવા/કરાવવા પૂરતોજ ઉપયોગ કરશે.
12.આ કૃતિઓ GLF દ્વારા પ્રકાશિત થયા પછી, અન્ય પ્રકાશનોમાં (અથવા ફેબ્રુઆરી 15, 2018) પ્રસિદ્ધ કરી શકાશે. આ અંગે કોઈ પત્રવ્યવહાર કે પૃચ્છાની જરૂર નથી.
13. કઈ કૃતિ પ્રસિદ્ધ કરવી, કે નહિ, તે અંગેના બધાજ નિર્ણયો GLFના રહેશે. અને તે અંગે કોઈ ચર્ચાને સ્થાન નથી.
14. આ કોન્ટેસ્ટનો હેતુ ઉગતા લેખકોને પ્રસિદ્ધ કરવાનો છે.

સાહિત્યકાર બનવાની ઉત્તમ તક ...... શું તમારી અંદરના સાહિત્યકારને બહાર લાવવા ઈચ્છો છો ? તો જલ્દીથી તમારી લખેલી કવિતા ,વાર્તા ,નિબંધ ,હાઈકુ ,ગઝલ ,પત્ર , આત્મકથા ,સોનેટ ,એકાંકી ,નાટક ....... કે આવી કોઈપણ સાહિત્યિક કૃતિ GLF ને મોકલો. પસંદ કરેલ કૃતિને GLF દ્રારા પ્રસિદ્વ કરવામાં આવશે. અગત્યની સૂચનાઓ : - તમારી કૃતિ મૌલિક હોવી જોઈએ. -કૃતિમાં કોઈપણ પ્રકારની અશિષ્ટ ભાષાનો ઉપયોગ થવો જોઈએ નહિ. - GLF ને મોકલેલ કૃતિ પોતાની જ હોવી જોઈએ. - કૃતિને પસંદ કરવાનો અધિકાર માત્ર GLF નો રહેશે. આપ આપની કૃતિ gujlitfestcontest@gmail.com પર મોકલી શકો છો. #gujratliteraturefestival #gujlitfest #glf #glf5comingsoon #readyforglf #events #glfcontest #ahmedabad #baroda #vadodara #gujarat #india #gujlitfest5 નિયમો: 1. કોઈપણ વ્યક્તિ માત્ર એકજ કૃતિ મોકલી શકે છે. અનેક સાહિત્યિક પ્રકારની કૃતિઓ હોઈ કે અનેક ભાષાઓમાં લખાયેલી હોય તો પણ વ્યક્તિદીઠ એકજ શ્રેષ્ઠ લાગતી કૃતિજ મોકલવા વિનંતી. 2. કૃતિઓ માત્ર અને માત્ર ઇમેઇલથીજ સ્વિકારાશે. ટપાલથી કે FBથી ના મોકલવી. 3. છેલ્લી તારીખ ડિસેમ્બર 15, 2017 રહેશે. 4. પસંદ થયેલી કૃતિઓ GLF દ્વારા પ્રસિદ્ધ થનારી પુસ્તિકા/સંચયિકામાં પ્રસિદ્ધ થશે. 5. gujlitfestcontest@gmail.com પર JPG કે PDF તરીકે અટેચ કરીને કૃતિ મોકલવી. 6. કૃતિમાં તમારું, નામ, સરનામું અને ઉંમર જણાવવા જરૂરી છે. સાથે પોતાનો ફોટો અટેચ કરવો. 7. કૃતિની લંબાઈ અંગે કોઈ ચોક્કસ જરૂરિયાત નથી, પરંતુ ટૂંકી હશે તો વધાવવામાં આવશે. 8. ખુબ મોટી કૃતિઓ જે GLF માટે પ્રસિદ્ધ કરવી શક્ય ન હોય, પરંતુ પસંદગી પામશે તો લેખક જોડે વાત કરી પ્રકાશક જોડે સંપર્ક કરાવવામાં આવશે. 9. અંગ્રેજી, હિન્દી કે ગુજરાતી એમાં ત્રણમાંથી કોઈપણ ભાષામાં કૃતિ લખી શકાશે. 10. આ કોન્ટેસ્ટ અંગે કોઈ પત્રવ્યવહાર કે પ્રસિદ્ધિની તારીખ વિગેરે વિષે, વ્યક્તિગત જવાબો આપવા શક્ય નહિ બને. નક્કી થયે જાણ કરી દેવામાં આવશે. 11. આ મૌલિક કૃતિના હક્ક, લેખકનાજ રહૅશૅ અને GLF માત્ર એક વાર કે ફરીથી અન્ય પુસ્તક કે સંચયિકા તરીકે, પ્રિન્ટ કે ડિજિટલ માધ્યમથી, જાતે કે અન્યો દ્વારા, પ્રસિદ્ધ કરવા/કરાવવા પૂરતોજ ઉપયોગ કરશે. 12.આ કૃતિઓ GLF દ્વારા પ્રકાશિત થયા પછી, અન્ય પ્રકાશનોમાં (અથવા ફેબ્રુઆરી 15, 2018) પ્રસિદ્ધ કરી શકાશે. આ અંગે કોઈ પત્રવ્યવહાર કે પૃચ્છાની જરૂર નથી. 13. કઈ કૃતિ પ્રસિદ્ધ કરવી, કે નહિ, તે અંગેના બધાજ નિર્ણયો GLFના રહેશે. અને તે અંગે કોઈ ચર્ચાને સ્થાન નથી. 14. આ કોન્ટેસ્ટનો હેતુ ઉગતા લેખકોને પ્રસિદ્ધ કરવાનો છે.

Let's Connect

sm2p0