સાહિત્યકાર બનવાની ઉત્તમ તક ...... શું તમારી અંદરના સાહિત્યકારને બહાર લાવવા ઈચ્છો છો ? તો જલ્દીથી તમારી લખેલી કવિતા ,વાર્તા ,નિબંધ ,હાઈકુ ,ગઝલ ,પત્ર , આત્મકથા ,સોનેટ ,એકાંકી ,નાટક ....... કે આવી કોઈપણ સાહિત્યિક કૃતિ GLF ને મોકલો. પસંદ કરેલ કૃતિને GLF દ્રારા પ્રસિદ્વ કરવામાં આવશે. અગત્યની સૂચનાઓ : - તમારી કૃતિ મૌલિક હોવી જોઈએ. -કૃતિમાં કોઈપણ પ્રકારની અશિષ્ટ ભાષાનો ઉપયોગ થવો જોઈએ નહિ. - GLF ને મોકલેલ કૃતિ પોતાની જ હોવી જોઈએ. - કૃતિને પસંદ કરવાનો અધિકાર માત્ર GLF નો રહેશે. આપ આપની કૃતિ gujlitfestcontest@gmail.com પર મોકલી શકો છો.

gujratliteraturefestival, gujlitfest, glf, glf5comingsoon, readyforglf, events, glfcontest, ahmedabad, baroda, vadodara, gujarat, india, gujlitfest5

Gujarat Literature Festival,  gujratliteraturefestival, gujlitfest, glf, glf5comingsoon, readyforglf, events, glfcontest, ahmedabad, baroda, vadodara, gujarat, india, gujlitfest5

સાહિત્યકાર બનવાની ઉત્તમ તક ......

શું તમારી અંદરના સાહિત્યકારને બહાર લાવવા ઈચ્છો છો ?
તો જલ્દીથી તમારી લખેલી કવિતા ,વાર્તા ,નિબંધ ,હાઈકુ ,ગઝલ ,પત્ર , આત્મકથા ,સોનેટ ,એકાંકી ,નાટક .......
કે આવી કોઈપણ સાહિત્યિક કૃતિ GLF ને મોકલો.

પસંદ કરેલ કૃતિને GLF દ્રારા પ્રસિદ્વ કરવામાં આવશે.

અગત્યની સૂચનાઓ :
- તમારી કૃતિ મૌલિક હોવી જોઈએ.
-કૃતિમાં કોઈપણ પ્રકારની અશિષ્ટ ભાષાનો ઉપયોગ થવો જોઈએ નહિ.
- GLF ને મોકલેલ કૃતિ પોતાની જ હોવી જોઈએ.
- કૃતિને પસંદ કરવાનો અધિકાર માત્ર GLF નો રહેશે.

આપ આપની કૃતિ gujlitfestcontest@gmail.com પર મોકલી શકો છો.

#gujratliteraturefestival #gujlitfest #glf #glf5comingsoon #readyforglf #events #glfcontest #ahmedabad #baroda #vadodara #gujarat #india #gujlitfest5

સાહિત્યકાર બનવાની ઉત્તમ તક ...... શું તમારી અંદરના સાહિત્યકારને બહાર લાવવા ઈચ્છો છો ? તો જલ્દીથી તમારી લખેલી કવિતા ,વાર્તા ,નિબંધ ,હાઈકુ ,ગઝલ ,પત્ર , આત્મકથા ,સોનેટ ,એકાંકી ,નાટક ....... કે આવી કોઈપણ સાહિત્યિક કૃતિ GLF ને મોકલો. પસંદ કરેલ કૃતિને GLF દ્રારા પ્રસિદ્વ કરવામાં આવશે. અગત્યની સૂચનાઓ : - તમારી કૃતિ મૌલિક હોવી જોઈએ. -કૃતિમાં કોઈપણ પ્રકારની અશિષ્ટ ભાષાનો ઉપયોગ થવો જોઈએ નહિ. - GLF ને મોકલેલ કૃતિ પોતાની જ હોવી જોઈએ. - કૃતિને પસંદ કરવાનો અધિકાર માત્ર GLF નો રહેશે. આપ આપની કૃતિ gujlitfestcontest@gmail.com પર મોકલી શકો છો. #gujratliteraturefestival #gujlitfest #glf #glf5comingsoon #readyforglf #events #glfcontest #ahmedabad #baroda #vadodara #gujarat #india #gujlitfest5

Let's Connect

sm2p0