ભલે પધાર્યા! એલેમ્બિક-GLF વડોદરાની દ્વિતીય આવૃત્તિમાં તા 18, 19 અને 20 દરમિયાન તમારા સ્વાગત માટે એક સરસ મજાની, 111 વર્ષ જૂની સરપ્રાઈઝ રાહ જોઈ રહી છે! એલેમ્બિક કૅમ્પસમાં, આવેલી એલેમ્બિક સિટી ના વિશાળ મ્યુઝિયમ સ્ક્વેરમાં આ ઉત્સવના વધામણાં માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે. ભારતભરમાં બેનમૂન બની રહેનાર આ સ્થળે ભવિષ્યમાં અનોખા ઇન્ડસ્ટ્રીયલ હેરિટેજ મ્યુઝિમનું ઉદ્ઘાટન થશે. અહીંયા પહોંચવા માટે તમે ગેંડા સર્કલથી શાસ્ત્રી ફ્લાઈ-ઓવર ચડતા પહેલા ડાબી તરફ વળીને આવી શકો છો. સ્થળની વધુ રસપ્રદ વિગતો અને દ્રશ્યો ટૂંક સમયમાં! અહિંયા જોતા રહેજો ... Alembic Pharmaceuticals Ltd @Samkitshah Jumana Samkit Paras Jha Shyam Parekh Abhishek Jain Rajendra Patel Raam Mori Bhargav Purohit

GLF, Gujlitfest, GLF2019, AlembicGLF2, AlembicGLF, VadodaraGLF, GLFVadodara, Litfest, Literaturefestival, Gujaratliteraturefestival, literature, books, writing, reading, screenwriting, filmwriting, GLFSWA, Gujaratilitfest

Gujarat Literature Festival,  GLF, Gujlitfest, GLF2019, AlembicGLF2, AlembicGLF, VadodaraGLF, GLFVadodara, Litfest, Literaturefestival, Gujaratliteraturefestival, literature, books, writing, reading, screenwriting, filmwriting, GLFSWA, Gujaratilitfest

ભલે પધાર્યા!

એલેમ્બિક-GLF વડોદરાની દ્વિતીય આવૃત્તિમાં તા 18, 19 અને 20 દરમિયાન તમારા સ્વાગત માટે એક સરસ મજાની, 111 વર્ષ જૂની સરપ્રાઈઝ રાહ જોઈ રહી છે!

એલેમ્બિક કૅમ્પસમાં, આવેલી એલેમ્બિક સિટી ના વિશાળ મ્યુઝિયમ સ્ક્વેરમાં આ ઉત્સવના વધામણાં માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે. ભારતભરમાં બેનમૂન બની રહેનાર આ સ્થળે ભવિષ્યમાં અનોખા ઇન્ડસ્ટ્રીયલ હેરિટેજ મ્યુઝિમનું ઉદ્ઘાટન થશે.

અહીંયા પહોંચવા માટે તમે ગેંડા સર્કલથી શાસ્ત્રી ફ્લાઈ-ઓવર ચડતા પહેલા ડાબી તરફ વળીને આવી શકો છો. સ્થળની વધુ રસપ્રદ વિગતો અને દ્રશ્યો ટૂંક સમયમાં! અહિંયા જોતા રહેજો ...
Alembic Pharmaceuticals Ltd @Samkitshah Jumana Samkit Paras Jha Shyam Parekh Abhishek Jain Rajendra Patel Raam Mori Bhargav Purohit

#GLF #Gujlitfest #GLF2019 #AlembicGLF2 #AlembicGLF #VadodaraGLF #GLFVadodara #Litfest #Literaturefestival #Gujaratliteraturefestival #literature #books #writing #reading
#screenwriting #filmwriting #GLFSWA #Gujaratilitfest

ભલે પધાર્યા! એલેમ્બિક-GLF વડોદરાની દ્વિતીય આવૃત્તિમાં તા 18, 19 અને 20 દરમિયાન તમારા સ્વાગત માટે એક સરસ મજાની, 111 વર્ષ જૂની સરપ્રાઈઝ રાહ જોઈ રહી છે! એલેમ્બિક કૅમ્પસમાં, આવેલી એલેમ્બિક સિટી ના વિશાળ મ્યુઝિયમ સ્ક્વેરમાં આ ઉત્સવના વધામણાં માટે તડામાર તૈયારીઓ થઇ રહી છે. ભારતભરમાં બેનમૂન બની રહેનાર આ સ્થળે ભવિષ્યમાં અનોખા ઇન્ડસ્ટ્રીયલ હેરિટેજ મ્યુઝિમનું ઉદ્ઘાટન થશે. અહીંયા પહોંચવા માટે તમે ગેંડા સર્કલથી શાસ્ત્રી ફ્લાઈ-ઓવર ચડતા પહેલા ડાબી તરફ વળીને આવી શકો છો. સ્થળની વધુ રસપ્રદ વિગતો અને દ્રશ્યો ટૂંક સમયમાં! અહિંયા જોતા રહેજો ... Alembic Pharmaceuticals Ltd @Samkitshah Jumana Samkit Paras Jha Shyam Parekh Abhishek Jain Rajendra Patel Raam Mori Bhargav Purohit #GLF #Gujlitfest #GLF2019 #AlembicGLF2 #AlembicGLF #VadodaraGLF #GLFVadodara #Litfest #Literaturefestival #Gujaratliteraturefestival #literature #books #writing #reading #screenwriting #filmwriting #GLFSWA #Gujaratilitfest

Let's Connect

sm2p0