‘ટાબરિયાં’ સ્કુલ ની પરિક્ષા માટે ૭૭ વખત ગોખેલી Formula પૂછીશું તો નહિ આવડે ….પણ નાનપણમાં દાદીએ જે કવિતા સંભળાવીને લાડ લડાવેલા એ આવડશે .. સિકંદરે પોરસ સાથે લડાઈ કેમ કરી એની વાર્તા પૂછીશું તો કદાચ નહિ આવડે પણ નાનપણમાં મમ્મીએ કોળિયા મોઢાંમાં મૂકતા જે વાર્તા કહેલી એ તો યાદ જ હશે … બાળપણમાં શીખેલું સાહિત્ય હંમેશા આપણા મન પર મોટી છાપ છોડી જાય છે.તો આવો,તમારા ટાબરિયાને લઇ ને અમારા ‘ટાબરિયાં ‘-Children Literature Festival એક નવી સાહિત્યિક શરૂઆતમાં ….

glf, gujlitfest, gujaratliteraturefestival, event, festival, ahmedabad, gujarat

Gujarat Literature Festival,  glf, gujlitfest, gujaratliteraturefestival, event, festival, ahmedabad, gujarat

‘ટાબરિયાં’

સ્કુલ ની પરિક્ષા માટે ૭૭ વખત ગોખેલી Formula પૂછીશું તો નહિ આવડે ….પણ નાનપણમાં દાદીએ જે કવિતા સંભળાવીને લાડ લડાવેલા એ આવડશે ..

સિકંદરે પોરસ સાથે લડાઈ કેમ કરી એની વાર્તા પૂછીશું તો કદાચ નહિ આવડે પણ નાનપણમાં મમ્મીએ કોળિયા મોઢાંમાં મૂકતા જે વાર્તા કહેલી એ તો યાદ જ હશે …

બાળપણમાં શીખેલું સાહિત્ય હંમેશા આપણા મન પર મોટી છાપ છોડી જાય છે.તો આવો,તમારા ટાબરિયાને લઇ ને અમારા ‘ટાબરિયાં ‘-Children Literature Festival એક નવી સાહિત્યિક શરૂઆતમાં ….
#glf #gujlitfest #gujaratliteraturefestival #event #festival #ahmedabad #gujarat

‘ટાબરિયાં’ સ્કુલ ની પરિક્ષા માટે ૭૭ વખત ગોખેલી Formula પૂછીશું તો નહિ આવડે ….પણ નાનપણમાં દાદીએ જે કવિતા સંભળાવીને લાડ લડાવેલા એ આવડશે .. સિકંદરે પોરસ સાથે લડાઈ કેમ કરી એની વાર્તા પૂછીશું તો કદાચ નહિ આવડે પણ નાનપણમાં મમ્મીએ કોળિયા મોઢાંમાં મૂકતા જે વાર્તા કહેલી એ તો યાદ જ હશે … બાળપણમાં શીખેલું સાહિત્ય હંમેશા આપણા મન પર મોટી છાપ છોડી જાય છે.તો આવો,તમારા ટાબરિયાને લઇ ને અમારા ‘ટાબરિયાં ‘-Children Literature Festival એક નવી સાહિત્યિક શરૂઆતમાં …. #glf #gujlitfest #gujaratliteraturefestival #event #festival #ahmedabad #gujarat

Let's Connect

sm2p0