જો તમારે ગુજરાતના લોકસાહિત્ય વિશે ૧૦ પુસ્તકો વાંચ્યા વિના એટલી સમજણ કેળવવી હોય તો 'પરસ્પર'ની આ બેઠકમાં ભાગ લેવાનું ચૂકશો નહીં. ગુજરાતનું firmware તેની સંસ્કૃતિ છે. ગુજરાતીપણું એટલે શું એ સમજવા માટે ગુજરાતના લોકોના જીવનમાં વણાઈ ચૂકેલી લોકવાર્તાઓ, લોકોના જીવનને સતત પોતાની લાક્ષણિકતાઓથી તરબોળ કરતી લોકકલાઓને જાણવી અને સમજવી જોઈએ. આ વખતના 'પરસ્પર' કાર્યક્રમમાં ગુજરાતના લોકજીવનના encyclopedia જેવું વ્યક્તિત્વ લોકસાહિત્યની વાતો કરશે. પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ બાપુએ ગુજરાતની નવી પેઢીઓને ગુજરાતી સંસ્કૃતિ અને વારસાની વિશેષતાઓ અને તેની પાછળના મર્મ સમજાવ્યાં છે. તેમનું ગુજરાતને પ્રદાન તેમના નામ જેટલું જ જોરાવર છે. Joravarsinh Danubhai Jadav Ahmedabad - Creative Yatra Creative Yatra Matrubhasha Abhiyan Kanoria Centre for Arts

paraspar

Gujarat Literature Festival,  paraspar

જો તમારે ગુજરાતના લોકસાહિત્ય વિશે ૧૦ પુસ્તકો વાંચ્યા વિના એટલી સમજણ કેળવવી હોય તો 'પરસ્પર'ની આ બેઠકમાં ભાગ લેવાનું ચૂકશો નહીં.

ગુજરાતનું firmware તેની સંસ્કૃતિ છે. ગુજરાતીપણું એટલે શું એ સમજવા માટે ગુજરાતના લોકોના જીવનમાં વણાઈ ચૂકેલી લોકવાર્તાઓ, લોકોના જીવનને સતત પોતાની લાક્ષણિકતાઓથી તરબોળ કરતી લોકકલાઓને જાણવી અને સમજવી જોઈએ.

આ વખતના 'પરસ્પર' કાર્યક્રમમાં ગુજરાતના લોકજીવનના encyclopedia જેવું વ્યક્તિત્વ લોકસાહિત્યની વાતો કરશે. પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ બાપુએ ગુજરાતની નવી પેઢીઓને ગુજરાતી સંસ્કૃતિ અને વારસાની વિશેષતાઓ અને તેની પાછળના મર્મ સમજાવ્યાં છે. તેમનું ગુજરાતને પ્રદાન તેમના નામ જેટલું જ જોરાવર છે.

Joravarsinh Danubhai Jadav Ahmedabad - Creative Yatra Creative Yatra Matrubhasha Abhiyan Kanoria Centre for Arts #paraspar

જો તમારે ગુજરાતના લોકસાહિત્ય વિશે ૧૦ પુસ્તકો વાંચ્યા વિના એટલી સમજણ કેળવવી હોય તો 'પરસ્પર'ની આ બેઠકમાં ભાગ લેવાનું ચૂકશો નહીં. ગુજરાતનું firmware તેની સંસ્કૃતિ છે. ગુજરાતીપણું એટલે શું એ સમજવા માટે ગુજરાતના લોકોના જીવનમાં વણાઈ ચૂકેલી લોકવાર્તાઓ, લોકોના જીવનને સતત પોતાની લાક્ષણિકતાઓથી તરબોળ કરતી લોકકલાઓને જાણવી અને સમજવી જોઈએ. આ વખતના 'પરસ્પર' કાર્યક્રમમાં ગુજરાતના લોકજીવનના encyclopedia જેવું વ્યક્તિત્વ લોકસાહિત્યની વાતો કરશે. પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ બાપુએ ગુજરાતની નવી પેઢીઓને ગુજરાતી સંસ્કૃતિ અને વારસાની વિશેષતાઓ અને તેની પાછળના મર્મ સમજાવ્યાં છે. તેમનું ગુજરાતને પ્રદાન તેમના નામ જેટલું જ જોરાવર છે. Joravarsinh Danubhai Jadav Ahmedabad - Creative Yatra Creative Yatra Matrubhasha Abhiyan Kanoria Centre for Arts #paraspar

Let's Connect

sm2p0