ચારસો વર્ષ પહેલાં અમદાવાદના અખા ભગતે સોનીકામનાં તેમના ઓજારો ત્યજીને કલમ પકડી અને ઘરેણાંને ઘડવાને બદલે પોતાના છપ્પાથી સમાજને ઘડવામાં યોગદાન આપ્યું. ચાર સદીઓ પછી અખાના છપ્પા હવે રોક સ્ટાઇલમાં ગિટાર સાથે રજૂઆત થાય છે અને આપણા આ અનોખા સાહિત્યને ગુજરાતના યુવાનો પોતાની આગવી સ્ટાઇલથી માણે છે... આજે પણ અસરદાર અખાના આ છપ્પા સિવાય તમને તેમના બીજા કયા છપ્પા ગમે છે? કોમેન્ટમાં લખો Chintan Naik #Chhappa #Akho #Gujarati #GLF #Gujlitfest #Literature #Festival