નમસ્તે મિત્રો આપણી માટે પ્રસ્તુત છે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલની 8મી આવૃત્તિની એક તસવીરી ઝલક આ સાથે પ્રથમ દિવસ એટલે કે શુક્રવાર તરીકે તારીખ ૨0 ડિસેમ્બરના રોજ યોજાયેલ ગુજરાતી સાહિત્ય મહોત્સવનો દ્વિતીય સત્ર 'સદાબહાર ખીલતા સર્જકો' ના ફોટા અહીંયા સામેલ છે. આ કાર્યક્રમમા ૨૦ વર્ષ સુધી આકાશવાણીમાં સ્ટેશન ડાયરેક્ટરના પદ પર રહેલા શ્રી વિનેશ અંતાણી અને છેલ્લા છ દાયકાથી ગુજરાતી વાચકો અને વિવેચકોના પસંદગીકાર વર્ષા અડાલજએ આશીર્વચનો આપ્યા હતા. આયોજક મંડળવતી રામ મોરીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. આપના મિત્રો સાથે શેર કરવા વિનંતી. આભાર Shyam Parekh Jumana Samkit Samkit Shah Paras Jha Raam Mori Bhargav Purohit RJ AartiB RJ Devaki Aditi Desai Akar InfoMedia & Sakarr Publications Gujarat Tourism HCCB Matrubhasha Abhiyan Garvi Gurjari ONGC Ahmedabad

glf, gujlitfest, glf2019, gujarat, literature, festival, literaturefestival, language

Gujarat Literature Festival,  glf, gujlitfest, glf2019, gujarat, literature, festival, literaturefestival, language

નમસ્તે મિત્રો
આપણી માટે પ્રસ્તુત છે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલની 8મી આવૃત્તિની એક તસવીરી ઝલક
આ સાથે પ્રથમ દિવસ એટલે કે શુક્રવાર તરીકે તારીખ ૨0 ડિસેમ્બરના રોજ યોજાયેલ ગુજરાતી સાહિત્ય મહોત્સવનો દ્વિતીય સત્ર 'સદાબહાર ખીલતા સર્જકો' ના ફોટા અહીંયા સામેલ છે.
આ કાર્યક્રમમા ૨૦ વર્ષ સુધી આકાશવાણીમાં સ્ટેશન ડાયરેક્ટરના પદ પર રહેલા શ્રી વિનેશ અંતાણી અને છેલ્લા છ દાયકાથી ગુજરાતી વાચકો અને વિવેચકોના પસંદગીકાર વર્ષા અડાલજએ આશીર્વચનો આપ્યા હતા. આયોજક મંડળવતી રામ મોરીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું.
આપના મિત્રો સાથે શેર કરવા વિનંતી.
આભાર

#glf #gujlitfest #glf2019 #gujarat #literature #festival #literaturefestival #language

Shyam Parekh Jumana Samkit Samkit Shah Paras Jha Raam Mori Bhargav Purohit RJ AartiB RJ Devaki Aditi Desai Akar InfoMedia & Sakarr Publications Gujarat Tourism HCCB Matrubhasha Abhiyan Garvi Gurjari ONGC Ahmedabad

નમસ્તે મિત્રો આપણી માટે પ્રસ્તુત છે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલની 8મી આવૃત્તિની એક તસવીરી ઝલક આ સાથે પ્રથમ દિવસ એટલે કે શુક્રવાર તરીકે તારીખ ૨0 ડિસેમ્બરના રોજ યોજાયેલ ગુજરાતી સાહિત્ય મહોત્સવનો દ્વિતીય સત્ર 'સદાબહાર ખીલતા સર્જકો' ના ફોટા અહીંયા સામેલ છે. આ કાર્યક્રમમા ૨૦ વર્ષ સુધી આકાશવાણીમાં સ્ટેશન ડાયરેક્ટરના પદ પર રહેલા શ્રી વિનેશ અંતાણી અને છેલ્લા છ દાયકાથી ગુજરાતી વાચકો અને વિવેચકોના પસંદગીકાર વર્ષા અડાલજએ આશીર્વચનો આપ્યા હતા. આયોજક મંડળવતી રામ મોરીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. આપના મિત્રો સાથે શેર કરવા વિનંતી. આભાર #glf #gujlitfest #glf2019 #gujarat #literature #festival #literaturefestival #language Shyam Parekh Jumana Samkit Samkit Shah Paras Jha Raam Mori Bhargav Purohit RJ AartiB RJ Devaki Aditi Desai Akar InfoMedia & Sakarr Publications Gujarat Tourism HCCB Matrubhasha Abhiyan Garvi Gurjari ONGC Ahmedabad

Let's Connect

sm2p0