એક ઇતિહાસ આપણે જાણતા હોઈએ છીએ જે છવાયેલો હોય છે, પણ એક બીજો ઇતિહાસ હોય જે કાળની ગર્તામાં ખોવાયેલો હોય છે. એક મરજીવાની જેમ ઇતિહાસના અફાટ સમુદ્રમાંથી પોતાના અભ્યાસ અને વિદ્વતાથી તથ્યોનાં મોતી શોધીને ઐતિહાસિક ઘટનાઓને નવાં સંદર્ભો અને દૃષ્ટિકોણ આપતા વિષ્ણુ પંડ્યા પત્રકારત્વ, સાહિત્ય અને રાજકીય વિશ્લેષણમાં 50 વર્ષથી અવિરત પોતાનું વૈચારિક પ્રદાન કરી રહ્યા છે. વર્ષ 2017માં સાહિત્ય અને પત્રકારત્વ માટે રાષ્ટ્રપતિ દ્વારા પ્રતિષ્ઠિત નાગરિક સન્માન "પદ્મ શ્રી" અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા માનદ ડી. લિટ.ની પદવીથી સન્માનિત થયેલા વિષ્ણુભાઈ 100 પુસ્તકો લખી ચૂક્યા છે. તેમની સાથે થનારા આ અનોખા સંવાદમાં ભાગ લેવાનું ચૂકશો નહીં. Gujarat Sahitya Academy Ajaysinh J Chauhan Karma Foundation Ahmedabad Book Club Gujarati Book Club .. Join Ahmedabad Gujarati Book Club Aruna Mehta in conversation with SHRI VISHNU PANDYA On Saturday 6th July 2019

Gujarat Literature Festival 2018 | A Celebration Of Literary Creativity | Kanoria Centre for Arts | GLF

Gujarat Literature Festival, Gujarat Literature Festival 2018 | A Celebration Of Literary Creativity | Kanoria Centre for Arts | GLF

એક ઇતિહાસ આપણે જાણતા હોઈએ છીએ જે છવાયેલો હોય છે,
પણ એક બીજો ઇતિહાસ હોય જે કાળની ગર્તામાં ખોવાયેલો હોય છે.

એક મરજીવાની જેમ ઇતિહાસના અફાટ સમુદ્રમાંથી પોતાના અભ્યાસ અને વિદ્વતાથી તથ્યોનાં મોતી શોધીને ઐતિહાસિક ઘટનાઓને નવાં સંદર્ભો અને દૃષ્ટિકોણ આપતા વિષ્ણુ પંડ્યા પત્રકારત્વ, સાહિત્ય અને રાજકીય વિશ્લેષણમાં 50 વર્ષથી અવિરત પોતાનું વૈચારિક પ્રદાન કરી રહ્યા છે.

વર્ષ 2017માં સાહિત્ય અને પત્રકારત્વ માટે રાષ્ટ્રપતિ દ્વારા પ્રતિષ્ઠિત નાગરિક સન્માન "પદ્મ શ્રી" અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા માનદ ડી. લિટ.ની પદવીથી સન્માનિત થયેલા વિષ્ણુભાઈ 100 પુસ્તકો લખી ચૂક્યા છે. તેમની સાથે થનારા આ અનોખા સંવાદમાં ભાગ લેવાનું ચૂકશો નહીં.
Gujarat Sahitya Academy Ajaysinh J Chauhan Karma Foundation Ahmedabad Book Club Gujarati Book Club
..
Join Ahmedabad Gujarati Book Club Aruna Mehta in conversation with
SHRI VISHNU PANDYA
On Saturday 6th July 2019

એક ઇતિહાસ આપણે જાણતા હોઈએ છીએ જે છવાયેલો હોય છે, પણ એક બીજો ઇતિહાસ હોય જે કાળની ગર્તામાં ખોવાયેલો હોય છે. એક મરજીવાની જેમ ઇતિહાસના અફાટ સમુદ્રમાંથી પોતાના અભ્યાસ અને વિદ્વતાથી તથ્યોનાં મોતી શોધીને ઐતિહાસિક ઘટનાઓને નવાં સંદર્ભો અને દૃષ્ટિકોણ આપતા વિષ્ણુ પંડ્યા પત્રકારત્વ, સાહિત્ય અને રાજકીય વિશ્લેષણમાં 50 વર્ષથી અવિરત પોતાનું વૈચારિક પ્રદાન કરી રહ્યા છે. વર્ષ 2017માં સાહિત્ય અને પત્રકારત્વ માટે રાષ્ટ્રપતિ દ્વારા પ્રતિષ્ઠિત નાગરિક સન્માન "પદ્મ શ્રી" અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા માનદ ડી. લિટ.ની પદવીથી સન્માનિત થયેલા વિષ્ણુભાઈ 100 પુસ્તકો લખી ચૂક્યા છે. તેમની સાથે થનારા આ અનોખા સંવાદમાં ભાગ લેવાનું ચૂકશો નહીં. Gujarat Sahitya Academy Ajaysinh J Chauhan Karma Foundation Ahmedabad Book Club Gujarati Book Club .. Join Ahmedabad Gujarati Book Club Aruna Mehta in conversation with SHRI VISHNU PANDYA On Saturday 6th July 2019

Let's Connect

sm2p0