એક અપીલ વ્હાલા દોસ્તો! તમારે માટે, તમારા વતી યોજાતા, જી.એલ.એફ.ની પાંચમી એડિશનનું આજે સાંજે એટલે કે ગુરુવાર, તારીખ 4 જાન્યુઆરી 2018 ના રોજ, ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે ઉદ્ઘાટન થશે. ત્યારબાદ પરમ દિવસે, એટલે કે શુક્રવારે પમી તારીખથી થી રવિવારે 7મી દરમિયાન, દિવસના કાર્યક્રમો કનોરીઆ સેન્ટર ખાતે યોજાશે અને સાંજના કાર્યક્રમો યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે. રસ્તો ક્રોસ કરીને રોડની સામેની બાજુએ જવાનું થશે. અમે કનોરિઆ સેન્ટરથી યુનિવર્સિટી સેનેટ હોલ માટે શટલની વ્યવસ્થા કરી રહ્યા છીએ. જેથી ઓછી અગવડ પડે. અમે પ્રથમ વાર જી.એલ.એફ. એવોર્ડ્સ રજુ કરી રહ્યા છીએ. પ્રકાશકો અને લેખકોને બિરદાવવા સ્થાપિત કરવા શરુ થયેલા આ એવોર્ડ્સ, આશા રાખીએ કે બેન્ચ-માર્ક બની રહે. જી.એલ.એફ. માર્યાદિત અને ટાંચા સાધનો સાથે માત્ર અને માત્ર તમારા બધાના પ્રેમ અને હૂંફથી થતો ઉત્સવ છે. અમે ઘણી વસ્તુમાં તમારી અને અમારી પોતાની અપેક્ષા મુજબ કમ્યુનિકેટ નથી કરી શકતા. પરંતુ, આ પોસ્ટને અને આમંત્રણને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા તમને અપીલ છે. ઉદ્ઘાટનમાં 15 વિવિધ લોકોને એવોર્ડ્સ અપાશે અને કાજલ ઓઝા વૈદ્ય વ્યાખ્યાન આપશે. આ ઉપરાંત જયેશ મોરે પોતાના આગામી નાટકનો એક અંશ પ્રદર્શિત કરશે. અને તથાગત અને ગ્રુપ નરસિંહ મેહતાના ભજનો પૉપ સ્વરૂપે રજુ કરશે. માનનીય મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રી દેવેન્દ્ર ફડનવીસના પત્ની શ્રીમતી અમૃતા ફડનવીસ વિશેષ ઉપસ્થિત રહેશે. આ પત્ર બધાને અંગત આમંત્રણ આપવા માટે છે. અનોખા એવા આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજર રહી આપણે સહુ સાથે મળીને મજા માણીએ તેવી ઈચ્છા સાથે. તમે આવો અને પાંચ અન્યોને ને સાથે લાવો તેવી અપેક્ષા સાથે. તમારા બધા વતી, તમારી ટીમ જી.એલ.એફ. આ ફોટો દર્શાવે છે કે જી.એલ.એફ.ની આત્મા અને દિલ, એવા એના વોલન્ટીયરની સેના, 24 કલાક કામ કરી રહી છે.

Gujarat Literature Festival 2018 | A Celebration Of Literary Creativity | Kanoria Centre for Arts | GLF

Gujarat Literature Festival, Gujarat Literature Festival 2018 | A Celebration Of Literary Creativity | Kanoria Centre for Arts | GLF

એક અપીલ

વ્હાલા દોસ્તો!

તમારે માટે, તમારા વતી યોજાતા, જી.એલ.એફ.ની પાંચમી એડિશનનું આજે સાંજે એટલે કે ગુરુવાર, તારીખ 4 જાન્યુઆરી 2018 ના રોજ, ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે ઉદ્ઘાટન થશે.

ત્યારબાદ પરમ દિવસે, એટલે કે શુક્રવારે પમી તારીખથી થી રવિવારે 7મી દરમિયાન, દિવસના કાર્યક્રમો કનોરીઆ સેન્ટર ખાતે યોજાશે અને સાંજના કાર્યક્રમો યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે.

રસ્તો ક્રોસ કરીને રોડની સામેની બાજુએ જવાનું થશે. અમે કનોરિઆ સેન્ટરથી યુનિવર્સિટી સેનેટ હોલ માટે શટલની વ્યવસ્થા કરી રહ્યા છીએ. જેથી ઓછી અગવડ પડે.

અમે પ્રથમ વાર જી.એલ.એફ. એવોર્ડ્સ રજુ કરી રહ્યા છીએ. પ્રકાશકો અને લેખકોને બિરદાવવા સ્થાપિત કરવા શરુ થયેલા આ એવોર્ડ્સ, આશા રાખીએ કે બેન્ચ-માર્ક બની રહે.

જી.એલ.એફ. માર્યાદિત અને ટાંચા સાધનો સાથે માત્ર અને માત્ર તમારા બધાના પ્રેમ અને હૂંફથી થતો ઉત્સવ છે. અમે ઘણી વસ્તુમાં તમારી અને અમારી પોતાની અપેક્ષા મુજબ કમ્યુનિકેટ નથી કરી શકતા. પરંતુ, આ પોસ્ટને અને આમંત્રણને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા તમને અપીલ છે.

ઉદ્ઘાટનમાં 15 વિવિધ લોકોને એવોર્ડ્સ અપાશે અને કાજલ ઓઝા વૈદ્ય વ્યાખ્યાન આપશે.

આ ઉપરાંત જયેશ મોરે પોતાના આગામી નાટકનો એક અંશ પ્રદર્શિત કરશે. અને તથાગત અને ગ્રુપ નરસિંહ મેહતાના ભજનો પૉપ સ્વરૂપે રજુ કરશે.

માનનીય મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રી દેવેન્દ્ર ફડનવીસના પત્ની શ્રીમતી અમૃતા ફડનવીસ વિશેષ ઉપસ્થિત રહેશે.

આ પત્ર બધાને અંગત આમંત્રણ આપવા માટે છે. અનોખા એવા આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજર રહી આપણે સહુ સાથે મળીને મજા માણીએ તેવી ઈચ્છા સાથે. તમે આવો અને પાંચ અન્યોને ને સાથે લાવો તેવી અપેક્ષા સાથે.

તમારા બધા વતી, તમારી ટીમ જી.એલ.એફ.

આ ફોટો દર્શાવે છે કે જી.એલ.એફ.ની આત્મા અને દિલ, એવા એના વોલન્ટીયરની સેના, 24 કલાક કામ કરી રહી છે.

એક અપીલ વ્હાલા દોસ્તો! તમારે માટે, તમારા વતી યોજાતા, જી.એલ.એફ.ની પાંચમી એડિશનનું આજે સાંજે એટલે કે ગુરુવાર, તારીખ 4 જાન્યુઆરી 2018 ના રોજ, ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે ઉદ્ઘાટન થશે. ત્યારબાદ પરમ દિવસે, એટલે કે શુક્રવારે પમી તારીખથી થી રવિવારે 7મી દરમિયાન, દિવસના કાર્યક્રમો કનોરીઆ સેન્ટર ખાતે યોજાશે અને સાંજના કાર્યક્રમો યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે. રસ્તો ક્રોસ કરીને રોડની સામેની બાજુએ જવાનું થશે. અમે કનોરિઆ સેન્ટરથી યુનિવર્સિટી સેનેટ હોલ માટે શટલની વ્યવસ્થા કરી રહ્યા છીએ. જેથી ઓછી અગવડ પડે. અમે પ્રથમ વાર જી.એલ.એફ. એવોર્ડ્સ રજુ કરી રહ્યા છીએ. પ્રકાશકો અને લેખકોને બિરદાવવા સ્થાપિત કરવા શરુ થયેલા આ એવોર્ડ્સ, આશા રાખીએ કે બેન્ચ-માર્ક બની રહે. જી.એલ.એફ. માર્યાદિત અને ટાંચા સાધનો સાથે માત્ર અને માત્ર તમારા બધાના પ્રેમ અને હૂંફથી થતો ઉત્સવ છે. અમે ઘણી વસ્તુમાં તમારી અને અમારી પોતાની અપેક્ષા મુજબ કમ્યુનિકેટ નથી કરી શકતા. પરંતુ, આ પોસ્ટને અને આમંત્રણને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા તમને અપીલ છે. ઉદ્ઘાટનમાં 15 વિવિધ લોકોને એવોર્ડ્સ અપાશે અને કાજલ ઓઝા વૈદ્ય વ્યાખ્યાન આપશે. આ ઉપરાંત જયેશ મોરે પોતાના આગામી નાટકનો એક અંશ પ્રદર્શિત કરશે. અને તથાગત અને ગ્રુપ નરસિંહ મેહતાના ભજનો પૉપ સ્વરૂપે રજુ કરશે. માનનીય મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રી દેવેન્દ્ર ફડનવીસના પત્ની શ્રીમતી અમૃતા ફડનવીસ વિશેષ ઉપસ્થિત રહેશે. આ પત્ર બધાને અંગત આમંત્રણ આપવા માટે છે. અનોખા એવા આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજર રહી આપણે સહુ સાથે મળીને મજા માણીએ તેવી ઈચ્છા સાથે. તમે આવો અને પાંચ અન્યોને ને સાથે લાવો તેવી અપેક્ષા સાથે. તમારા બધા વતી, તમારી ટીમ જી.એલ.એફ. આ ફોટો દર્શાવે છે કે જી.એલ.એફ.ની આત્મા અને દિલ, એવા એના વોલન્ટીયરની સેના, 24 કલાક કામ કરી રહી છે.

Let's Connect

sm2p0