જ ન ય આર 2019 દરમ ય ન વડ દર ખ ત ગ જર ત લ ટર ચર ફ સ ટ વલન સ તમ આવ ત ત સ થ આપન મળવ ન થય હત અમ પ રયત નશ લ છ એ ક ડ સ મ બર 2019 દરમ ય ન અમદ વ દ ખ ત ફર થ જ એલએફ ન 8મ આવ ત ત સ થ મળ શક એ ત ય સ ધ અન ય ક ર યક રમ થક મળત રહ શ આજ સ જ અમદ વ દ મ ન જમ ન ટ એસ સ એશન ખ ત ક શલ ક આપ ટ ન પ સ તક વ મ ચન પ રસ ગ જ ણ ત મ યથ લ જ લ ખક અમ ષ ત ર પ ઠ સ થ મળવ ન થશ ત ન આન દ છ જગ ય ન અભ વ આ ક ર યક રમ મ ત ર આમ ત ર ત મહ મ ન પ રત જ સ મ ત ર ખવ મ આવ ય છ

જાન્યુઆરી 2019 દરમિયાન વડોદરા ખાતે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલની સાતમી આવૃત્તિ સાથે આપને મળવાનું થયું હતું. અમે પ્રયત્નશીલ છીએ કે ડિસેમ્બર 2019 દરમિયાન અમદાવાદ ખાતે ફરીથી, જીએલએફ ની 8મી આવૃત્તિ સાથે મળી શકીએ. ત્યાં સુધી અન્ય કાર્યક્રમો થકી મળતા રહેશું. આજે સાંજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કુ. શલાકા આપ્ટેના પુસ્તક વિમોચન પ્રસંગે જાણીતા માયથોલોજી લેખક અમિષ ત્રિપાઠી સાથે મળવાનું થશે તેનો આનંદ છે. જગ્યાના અભાવે આ કાર્યક્રમ માત્ર આમંત્રિત મહેમાનો પૂરતો જ સીમીત રાખવામાં આવ્યો છે.

Let's Connect

sm2p0