વિશ્વવિખ્યાત નાટય લેખક શેક્સપિયરના ત્રણ નાટકોના રૂપાંતરણ થકી પ્રખ્યાત હિન્દી ફિલ્મો મકબૂલ (મેકબેથ), ઓમકારા (ઓથેલો) અને હૈદર (હેમ્લેટ) લખનાર અને દિગ્દર્શિત કરનાર બોલિવૂડના ફિલ્મ સર્જક એટલે વિશાલ ભારદ્વાજ. સત્યા અને ગોડમધર જેવી ફિલ્મોનું સંગીત આપનાર આ કસબી સાથે એક વાતચીત, અને એ પણ બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ લેખક અને સ્ક્રિપ્ટ ડૉક્ટર અંજુમ રજબઅલી સાથે! આવો આઠમા જી.એલ.એફ.માં અને માણો સાહિત્ય અને સર્જનક્રિયાના અનોખા કાર્યક્રમો. તારીખ 18 થી 22 ડિસેમ્બર દરમિયાન. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે. તાત્કાલિક અમારી વેબસાઈટ પર જઈ રજીસ્ટર કરો www.gujlitfest.com Bollywood's critically acclaimed writer, director and music composer Vishal Bhardwaj turned Shakespeare's three famous plays into successful Hindi films. Maqbool (Macbeth), Omkara (Othello) and Haider (Hamlet). He also gave music for hits like Satya and Godmother. He will be in conversation with Bollywood's famous writer and script doctor Anjum Rajabali. Come attend 8th GLF and discover the fun of literature and creativity. From December 18 to 22. Gujarat University campus, Ahmedabad. Go online and register now on www.gujlitfest.com

Gujarat Literature Festival 2018 | A Celebration Of Literary Creativity | Kanoria Centre for Arts | GLF

Gujarat Literature Festival, Gujarat Literature Festival 2018 | A Celebration Of Literary Creativity | Kanoria Centre for Arts | GLF

વિશ્વવિખ્યાત નાટય લેખક શેક્સપિયરના ત્રણ નાટકોના રૂપાંતરણ થકી પ્રખ્યાત હિન્દી ફિલ્મો મકબૂલ (મેકબેથ), ઓમકારા (ઓથેલો) અને હૈદર (હેમ્લેટ) લખનાર અને દિગ્દર્શિત કરનાર બોલિવૂડના ફિલ્મ સર્જક એટલે વિશાલ ભારદ્વાજ. સત્યા અને ગોડમધર જેવી ફિલ્મોનું સંગીત આપનાર આ કસબી સાથે એક વાતચીત, અને એ પણ બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ લેખક અને સ્ક્રિપ્ટ ડૉક્ટર અંજુમ રજબઅલી સાથે! આવો આઠમા જી.એલ.એફ.માં અને માણો સાહિત્ય અને સર્જનક્રિયાના અનોખા કાર્યક્રમો. તારીખ 18 થી 22 ડિસેમ્બર દરમિયાન. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે. તાત્કાલિક અમારી વેબસાઈટ પર જઈ રજીસ્ટર કરો www.gujlitfest.com
Bollywood's critically acclaimed writer, director and music composer Vishal Bhardwaj turned Shakespeare's three famous plays into successful Hindi films. Maqbool (Macbeth), Omkara (Othello) and Haider (Hamlet). He also gave music for hits like Satya and Godmother. He will be in conversation with Bollywood's famous writer and script doctor Anjum Rajabali. Come attend 8th GLF and discover the fun of literature and creativity. From December 18 to 22. Gujarat University campus, Ahmedabad. Go online and register now on www.gujlitfest.com

વિશ્વવિખ્યાત નાટય લેખક શેક્સપિયરના ત્રણ નાટકોના રૂપાંતરણ થકી પ્રખ્યાત હિન્દી ફિલ્મો મકબૂલ (મેકબેથ), ઓમકારા (ઓથેલો) અને હૈદર (હેમ્લેટ) લખનાર અને દિગ્દર્શિત કરનાર બોલિવૂડના ફિલ્મ સર્જક એટલે વિશાલ ભારદ્વાજ. સત્યા અને ગોડમધર જેવી ફિલ્મોનું સંગીત આપનાર આ કસબી સાથે એક વાતચીત, અને એ પણ બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ લેખક અને સ્ક્રિપ્ટ ડૉક્ટર અંજુમ રજબઅલી સાથે! આવો આઠમા જી.એલ.એફ.માં અને માણો સાહિત્ય અને સર્જનક્રિયાના અનોખા કાર્યક્રમો. તારીખ 18 થી 22 ડિસેમ્બર દરમિયાન. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે. તાત્કાલિક અમારી વેબસાઈટ પર જઈ રજીસ્ટર કરો www.gujlitfest.com Bollywood's critically acclaimed writer, director and music composer Vishal Bhardwaj turned Shakespeare's three famous plays into successful Hindi films. Maqbool (Macbeth), Omkara (Othello) and Haider (Hamlet). He also gave music for hits like Satya and Godmother. He will be in conversation with Bollywood's famous writer and script doctor Anjum Rajabali. Come attend 8th GLF and discover the fun of literature and creativity. From December 18 to 22. Gujarat University campus, Ahmedabad. Go online and register now on www.gujlitfest.com

Let's Connect

sm2p0