બાળસાહિત્યની શનિસભાની એક સદી માતૃભાષા અભિયાનની અનોખી પહેલની સફળ યાત્રાની ઉજવણી ગુજરાતી ભાષા અને સાહિત્યના સંવર્ધન માટે કાર્યરત માતૃભાષા અભિયાન દ્વારા નવોદિત બાળસાહિત્યકારોને પ્રોત્સાહિત કરવા તથા તેમને મંચ પૂરો પાડવા બાળસાહિત્યકારોની શનિસભાનું દર અઠવાડિયે આયોજન થાય છે. આવતીકાલે શનિવારે આ સભાના એક્સોમા કાર્યક્રમનું આયોજન થશે. આ ''૧૦૦મી બાળસાહિત્ય શનિસભા'' દરમિયાન બાળસાહિત્યના લેખકો પોતાના અપ્રકાશિત બાળકાવ્યો અને બાળવાર્તાઓ રજૂ કરશે અને તેની મુક્ત અને ચર્ચા પણ કરશે. આ સભામાં હાજર રહેવા વિશેષ રીતે નવોદિત બાળસાહિત્યકારોને આમંત્રણ છે. કાર્યક્રમ સવારે ૧૦:૩૦ કલાકે વી.એમ.એસ. કાર્યાલય, ચિત્રકૂટ ફલેટ્સ, ગુજરાતી સાહિત્ય પરિષદની સામે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ, ખાતે યોજાશે.

glf, gujlitfest, language, gujarat, literature, festival

Gujarat Literature Festival,  glf, gujlitfest, language, gujarat, literature, festival

બાળસાહિત્યની શનિસભાની એક સદી

માતૃભાષા અભિયાનની અનોખી પહેલની સફળ યાત્રાની ઉજવણી

ગુજરાતી ભાષા અને સાહિત્યના સંવર્ધન માટે કાર્યરત માતૃભાષા અભિયાન દ્વારા નવોદિત બાળસાહિત્યકારોને પ્રોત્સાહિત કરવા તથા તેમને મંચ પૂરો પાડવા બાળસાહિત્યકારોની શનિસભાનું દર અઠવાડિયે આયોજન થાય છે. આવતીકાલે શનિવારે આ સભાના એક્સોમા કાર્યક્રમનું આયોજન થશે. આ ''૧૦૦મી બાળસાહિત્ય શનિસભા'' દરમિયાન બાળસાહિત્યના લેખકો પોતાના અપ્રકાશિત બાળકાવ્યો અને બાળવાર્તાઓ રજૂ કરશે અને તેની મુક્ત અને ચર્ચા પણ કરશે. આ સભામાં હાજર રહેવા વિશેષ રીતે નવોદિત બાળસાહિત્યકારોને આમંત્રણ છે.

કાર્યક્રમ સવારે ૧૦:૩૦ કલાકે વી.એમ.એસ. કાર્યાલય, ચિત્રકૂટ ફલેટ્સ, ગુજરાતી સાહિત્ય પરિષદની સામે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ, ખાતે યોજાશે.

#glf
#gujlitfest
#language
#gujarat
#literature
#festival

બાળસાહિત્યની શનિસભાની એક સદી માતૃભાષા અભિયાનની અનોખી પહેલની સફળ યાત્રાની ઉજવણી ગુજરાતી ભાષા અને સાહિત્યના સંવર્ધન માટે કાર્યરત માતૃભાષા અભિયાન દ્વારા નવોદિત બાળસાહિત્યકારોને પ્રોત્સાહિત કરવા તથા તેમને મંચ પૂરો પાડવા બાળસાહિત્યકારોની શનિસભાનું દર અઠવાડિયે આયોજન થાય છે. આવતીકાલે શનિવારે આ સભાના એક્સોમા કાર્યક્રમનું આયોજન થશે. આ ''૧૦૦મી બાળસાહિત્ય શનિસભા'' દરમિયાન બાળસાહિત્યના લેખકો પોતાના અપ્રકાશિત બાળકાવ્યો અને બાળવાર્તાઓ રજૂ કરશે અને તેની મુક્ત અને ચર્ચા પણ કરશે. આ સભામાં હાજર રહેવા વિશેષ રીતે નવોદિત બાળસાહિત્યકારોને આમંત્રણ છે. કાર્યક્રમ સવારે ૧૦:૩૦ કલાકે વી.એમ.એસ. કાર્યાલય, ચિત્રકૂટ ફલેટ્સ, ગુજરાતી સાહિત્ય પરિષદની સામે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ, ખાતે યોજાશે. #glf #gujlitfest #language #gujarat #literature #festival

Let's Connect

sm2p0